| જમીનની પ્રતિક્રિયા (P.H.) | ક્ષારનું પ્રમાણ (Salinity) | (E.C.) | લભ્ય તત્વનુ પ્રમાણ | |||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| આમ્લીય < 6.5 |
સામાન્ય ≥ 6.5 To ≤ 7.5 |
ભાસ્મીક > 7.5 |
સામાન્ય 0-2 |
હાનીકાર 2-4 |
નુક્શાનકારક 8-15 |
વધુ પ્રમાણ 0-1 |
ઓછું પ્રમાણ 2.5 |
નાઇટ્રોજન(N) 40 |
ફોસ્ફરસ(P) 30 |
પોટાશ(K) 18Kg. 1 Ac |
| - | 7.3 | - | 0 | - | - | 0 | - | 0 | 0 | 0 |
| પાક |
છાણીયું ખાતર | નાઇટ્રોજન યુક્ત | ફોસ્ફરસ યુક્ત | પોટાશ યુક્ત | ટન/હેક્ટર | |||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| એમો સલ્ફેટ | યુરિયા | અન્ય | ડીએપી | સુરપર ફોસ્ફેટ | મિશ્ર ખાતરો | મ્યુરેક ઓફ પોટાશ | સલ્ફેટ ઓફ પોટાશ | ચિરોડી (જીપ્સમ) | ચુનો | |||
| દિવસ | Ac | Ac | ||||||||||
| પાયામાં આપેલ ખાતર : | છેલ્લે શું ટ્રીટમેન્ટ આપી : | |||||||||||
સુચના:
૧. છાણીયું / કમ્પોસ્ટ ખાતર જમીન તૈયાર કરતી વખતે નાખવું.
૨. ફોસ્ફરસ તથા પોટાશ યુક્ત ખાતરો વાવણી વખતે અથવા વાવણી પહેલા આપવા જ્યારે નાઇટ્રોજન યુક્ત ખાતરો
વાવણી તથા ત્યારબાદ જરુરીયાત મુજબ આપવા.
૩. જીપ્સમ વર્ષમાં એકવાર જમીન ખેડતી વખતે વરસાદની શરૂઆતમાં નાખવું.
૪. જમીનમાં પાણીનાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય તો પાણીનો સારી રીતે (ડ્રેનેજ) નિકાલ માટે
કાળજી રાખવી.